માતાજીની ભક્તિ અને નવરાત્રીના ઉત્સાહથી ભરેલા Gujarati Navratri Status તમારા પ્રિયજનો સાથે શેર કરો. આ સુંદર Status દરેક ગરબા પ્રેમીના દિલને ગમશે.
Author: imgujarati
Read More
ગણપતિ બાપ્પાની ભક્તિ અને આશીર્વાદથી ભરેલા Gujarati Ganesh Chaturthi Status અહીં મેળવો. પરિવાર અને મિત્રો સાથે શેર કરવા માટે સુંદર Ganesh Chaturthi Status.
મારે તારો સાથ જિંદગી ભર નથી જોઈતો,
પણ જ્યાં સુધી તું છે , ત્યાં સુધી ❤️જિંદગી જોઈએ છે..!!
તું એટલે મારા દિલ❤️ના બગીચા નું,
ખુબ સુંદર 🌹ગુલાબ
વેલેન્ટાઈન દિવસ ને પ્રેમ દિવસ પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને પ્રેમી યુગલો અને પતિ પત્ની ઉજવતા હોય છે.
કોઈ સાથે દિલ લાગે એ ❤️પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે..!!
